દિપાવલી પર્વની પોરબંદર NSUI દ્વારા અનોખી ઉજવણી,ઝુંપડપટ્ટીના બાળકોને કારમાં બેસાડીને રંગોલી આઇસ્ક્રીમમા નાસ્તો કરાવ્યો,
તેમના જીવનમાં પ્રકાશ પુરવા પ્રયાસ કર્યો. અર્જુનભાઇ મોઢવાડિયા પણ બાળકો સાથે કારમાં હોટેલ પર પહોંચ્યા, સૌ બાળકો સાથે બેસીને નાસ્તો કર્યો..બાળકોના ચહેરા પર આજે અનોખુ સ્મિત છલકાયું..