અમદાવાદ માં વિવિઘ સ્થળો પર યોજાઈ ગણેશ મહોત્સવ
જેમાં આજ નું ગુજરાત ના દર્શક મિત્રો એ અમને મોકલાવેલી તસવીરો આજે આપને બતાવવા જઈ રહ્યા છીએ.
સૌ પ્રથમ જીવરાજ પાર્ક ના રાજા ની તસવીરો જ્યાં ગણેશ જી ની સ્થાપના કરવા મા આવી.
બીજા નંબર પર છે વસ્ત્રાપુર ના રાજા નામેથી ઓડખાતા ગણેશ મંડળ ની તસવીરો.
ત્રીજા નંબર પર છે ઘાટલોડીઆ ના રાજા પાટીદાર ચોક માં બેસાડવા માં આવતા ગણપતિ ની તસવીરો .
અમદાવાદ ના નેહરુનગર ના ગણપતિ મંડળ ની તસવીરો.