અમદવાદ સુરત બાદ હવે રાજકોટમાં પણ હિટ એન્ડ રનનો બનાવ Posted on August 2, 2023 ચાલકે બેફામ ગાડી ચલાવી લોધાવાડ ચોક પાસે ટુ વ્હીલરને અડફેટે લીધા ગોંડલ રોડ પર પણ એક ટુ વ્હીલરને અડફેટે લઇ આનંદ બાંગ્લા ચોક પાસે ડિવાઈડર પર ગાડી ચડાવી, માલવીયાનગર પોલીસ ઘટના સ્થળે પોહ્ચ્તા કાર ચાલકે ભાગવાનો કર્યો પ્રયાસ.