શેર બઝાર માં ઘણા લાંબા સમય થી ઉતાર અને ચડાવ ચાલી રહ્યાં છે.
જેમાં જોવા જઈએ તો આ વર્ષ મા પાવર સેક્ટર અને કેમિકલ સેક્ટર અને સ્ટીલ ના શેર જે નજર અંદાજ કરી શકાઈ તેમ નથી.
પાવર અને કેમિકલ સેક્ટર સ્ટીલ સેક્ટર અગામી દિવસો મા ખુબ સારું રિટર્ન આપનારા શેર બની રહ્યા છે.
અત્યારે આપને અદાણી પોર્ટ શેર ની વાત કરવા જઈએ તો અદાણી પોર્ટ ખૂબ ચર્ચા નો વિષય છે .
અદાણી પોર્ટ એ ભારત ની અંદર ધીમે ધીમે એનો વેપાર ખૂબ આગઙ વધારવા જઈ રહી છે .
અદાણી પોર્ટ અત્યારે જોવાં જઈએ તો છેલા 6 મહિના થી 700 થી લઈને 850 ની રેંજ માં ભાવ ચાલી રહ્યો છે.
ગયા વર્ષ અને 2022 ની શરૂઆત ની વાત કરીએ તો અદાણી પોર્ટ 924 સુધી નો અંક ઓલ ટાઇમ હાઈ જઈ આવ્યો છે .
જે રીતે અદાણી પોર્ટ જેતે વેપાર ના પરિણામો જાહેર કરી રહી છે તે રીતે ખૂબ મુકાબલો કરી રહી છે .
તેને જોતા અદાણી પોર્ટ ના નિવેસકો ને એક ટિપ્સ રેહશે કે તેવો 750 થી 770 ની પ્રાઇઝ માં બાય કરી શકો છો અને તમે નાના સમય ના પ્રોફિટ બુકિંગ વિચારતા હોવ તો એનો ટાર્ગેટ 880 રેહશે ,
જ્યારે તમે અદાણી પોર્ટ માં લાંબા સમય સુધી રેહવા માંગતા હોવ તો 950 થી 980 રેંજ જોઈ શકાઈ છે.
તમે અદાણી પોર્ટ માં સ્ટોપ લૉસ 690 નો રાખી શકો છો .
તો મિત્રો આજ રીતે આજ નું ગુજરાત આપના માટે રોજ નવાં શેર ની સચોટ માહિતી લાવતું રેહશે તો મિત્રો તમે જોડાયેલા રહો અમારી સાથે…
નમસ્કાર ….