અદાણી સમૂહ એ ૧૫૦૦ કરોડ દેવુ ચૂકતું કર્યુ. Posted on June 17, 2023 અદાણી સમૂહ ના અદાણી પોર્ટ વિભાગે SBI ના મ્યુચ્યુઅલ ફંડ ના ૧૫૦૦ કરોડ ચુકતે કર્યા. આ રકમ હાલ ના કેશ બેલેન્સ અને રોજિંદા કામ કાજ માંથી ભેગા કરેલ ફંડ માંથી કરેલ છે.